રાજસ્થાનના ભરતપુરમાં પુજારીને મારી નાંખવાની મળી ધમકી! પત્રમાં લખ્યું હતું કે, મંદિર છોડ નહીં તો તારા હાલ કનૈયાકાલ જેવા કરીશું

રાજસ્થાનના ભરતપુરમાં એમએસજે કોલેજના હનુમાન મંદિરમાં પુજારીને 10 દિવસની અંદર મારી નાંખવાની ધમકી પત્રના માધ્યમથી આપવામાં આવી હોવાની આંચકાદાયક માહિતી સામે આવી છે. પોલીસને આ વાતની જાણ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં લખ્યું હતું કે પુજારી, 10 દિવસની અંદર તારુ માથુ ધડથી અલગ થશે. જો જીવવા માંગે છે તો મંદિર છોડી […]

Continue Reading