ગુજરાતીઓએ મરાઠી શીખવું જોઇએઃ કોશિયારીની સલાહ

ગુજરાતી અને રાજસ્થાની લોકો અહીંયા ના હોત તો મુંબઇમાં પૈસા ના હોત એવા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના ગુજરાતીઓને મરાઠી ભાષા શીખવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રભાવના વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવીને સ્થાનિક સંસ્કૃતિ સાથે હળીભળી જવું જોઇએ. મુંબઇની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી […]

Continue Reading

ગુજરાતી-રાજસ્થાનીઓના નિવેદન પર મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતી અને રાજસ્થાનીઓ વિશે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. શિવસેના, કોંગ્રેસ, એનસીપી, મનસે અને ભાજપના નેતાઓએ રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. રાજ્યપાલે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મુંબઈમાંથી ગુજરાતી અને રાજસ્થાનીઓ જો જતા રહેશે તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે. આ નિવેદન બાદ રાજ્યપાલે […]

Continue Reading