અડચણમાં મૂકાયેલી મહાવિકાસ આઘાડી સરકારને રાજ્યપાલનો પહેલો ઝટકો, કરોડોના GRની માહિતી માંગી, તપાસની લટકતી તલવાર?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો આજે આઠમો દિવસ છે. એકનાથ શિંદેના જૂથે શિવસેના સાથે બળવાખોરી કર્યા બાદ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. એવામાં 22મી જૂનથી લઇને 24મી જૂન વચ્ચે ઠાકરે સરકારે કરોડો રૂપિયાના સરકારી આદેશ જાહેર કર્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ સરકારી નિર્ણયો સામે સવાલો ઊભા […]

Continue Reading

Maharashtraમાં રાજકીય કટોકટી વચ્ચે કોરોનાનું સંકટ! રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી Corona +ve

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર જાણવા મળ્યા છે. બુધવારે સવારે તેમને સારવાર માટે દક્ષિણ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ એક સંકટ ઊભું થયું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના […]

Continue Reading