દુઃખદઃ ભાભીજી ઘર પર હૈ માં મલખાન સિંહના પાત્ર નિભાવતા એક્ટર દીપેશ ભાનનું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક આંચકો લાગ્યો છે. ઈન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર છે. ભાભીજી ઘર પર હૈ ફેમ અભિનેતા દીપેશ ભાનનું નિધન થયું છે. દિપેશ શોમાં મલખાન સિંહના પાત્રમાં જોવા મળ્યો હતો અને તે તેની કોમેડી માટે જાણીતો છે. તેમના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને સૌ કોઈ આઘાતમાં છે. દિપેશના મૃત્યુ પાછળનું કારણ હજુ બહાર આવ્યું […]

Continue Reading