વાહ, બીએમસીનું સરાહનીય કાર્ય! ગણપતિબાપ્પાને અર્પણ કરાયેલા સાડા પાંચ લાખ કિલો ફૂલ-હારમાંથી બનાવશે ખાતર

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈગરાના લાડલા ગણપતિબાપ્પાને અનંતચતુર્દશીના દિવસે વિદાય આપવામાં આવી હતી. ગણપતિબાપ્પાના ચરણે ભક્તોએ ફૂલ, પાન, દુર્વા વગેરે અર્પણ કર્યા હતાં. મુંબઈ મહાનગરપાલિકાએ તમામ સ્થળેથી જમા કરતા તે કુલ પ,૪૯,૫૧૫ કિલો જેટલું થયું હતું. આ નિર્માલ્યમાંથી પાલિકા ઓર્ગેનિક ખાતર તૈયાર કરવાની છે, જેનો બગીચાઓમાં ઉપયોગ કરવામાં આવશે. સૌથી વધુ નિર્માલ્ય એસ વોર્ડ ભાંડુપ […]

Continue Reading