Bengaluru rains: IT કર્મચારીઓનો જુગાડ! જેસીબી અને ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે ઓફિસ

મેઘરાજાએ દક્ષિણ ભારતને ઘમરોડ્યું છે. હવામાન વિભાગે કેરળ. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નવ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની ચેતવણી આપી છે ત્યારે કર્ણાટકની રાજધાની બેંગ્લોર જળબંબાકાર થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે આઈટી કર્મચારીઓએ ઓફિસ જવા માટે અનોખો જુગાડ કર્યો છે. આઈટી કર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીમાં બેસીને ઓફિસ જઈ રહ્યા હોવાનો વીડિયો […]

Continue Reading