સુરતની રેસ્ટોરન્ટમાં પીરસાતું હતું ગૌમાંસ, નોનવેજની આઈટમો સાથે ગૌ-માંસ મિક્સ કરાતું હોવાની શંકા

Surat: સુરતની એક રેસ્ટોરન્ટમાં ગૌ-માંસ પીરસાતું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે 60 કિલો પશુ-માંસ પકડી પાડયું છે. તપાસ બાદ 2 થેલીમાં 20 કિલો ગૌમાંસ અને 4 થેલીમાં 40 કિલો ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે, રેસ્ટોરન્ટમાં નોનવેજની જે આઈટમો બનાવવામાં આવતી […]

Continue Reading