અલી ગોનીએ તેની લેડી લવના બર્થ ડે પર આપ્યું કિંમતી ગિફ્ટ

Mumbai: ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનનો આજે જન્મદિન છે અને આ સ્પેશિયલ દિવસને તેના બોયફ્રેન્ડ અલી ગોનીએ વધુ સ્પેશિયલ બનાવી દીધો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી માહિતી અનુસાર અલીએ તેની લેડી લવને ગિફ્ટમાં ડાયમંડ રિંગ આપી છે. રિંગનો ફોટો શેર કરીને અલીએ લખ્યું હતું કે, હીરો ખાલી છોકરીઓ માટે જ કેમ? અમે પણ લઈ શરીએ છીએ. બર્થ ડે ગર્લ સાથે એક ખૂબ સુરત તસવીર શેર કરતાં અલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, તુ તો બધુ જ છે, તુ નથી તો કંઈ નથી.

Continue Reading