અમદાવાદના બાવળાનામાં ઘર કંકાસનો કરુણ અંજામ, આધેડે પત્નીની લાકડીના ઘા મારી હત્યા કરીને ઝેર પી લીધું

Ahmedabad: અમદાવાદના બાવળામાં મિલકત અને પત્નીનાં આડા સંબંધ બાબતે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. બાવળાની શ્રીનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં આધેડ ઉંમરના પતિએ બીજી પત્નીની ઘરમાં જ લાકડીના ધા મારીને હત્યા હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશને પી.એમ.માટે મોકલી આપી […]

Continue Reading