આખરે બાંદ્રાના સ્કાયવોકને જમીનદોસ્ત કરવાનું શરૂ કરાયું, મહિનામાં પુલ પાડી દેવાશે

મુંબઈ: બાંદ્રા પૂર્વ વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા શહેરનો પહેલો સ્કાયવોક જોખમી સ્થિતિમાં હોવાથી એ સ્કાયવોકનો એસઆરએ બિલ્ડિંગથી કલાનગર વચ્ચેના ભાગને પાડવાનું કામ આખરે મુંબઈ પાલિકાએ શરૂ કર્યું હતું. સ્કાયવોકને તોડી પાડવાનું કામ રાતના સમયે કરવામાં આવશે અને એ મહિનામાં પૂરું કરવામાં આવશે. ત્યાર બાદ એમએમઆરડીએ સ્કાયવોકને ફરી વાર બાંધવાનું કામ કરશે. એમએમઆરડીએએ ૨૦૦૮માં બાંધેલો સ્કાયવોકનો […]

Continue Reading