PAK vs AFG: પાકિસ્તાની ખેલાડીએ ગ્રાઉન્ડ પર કરી હદ પાર, ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #BanAsifAli

એશિયા કપ 2022ની બુધવારે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને એક વિકેટથી મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. છેલ્લી ઓવર્સ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવના વાતાવરણ વચ્ચે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી થઈ હોવાનું પણ જોવા મળ્યું હતું. વાત જાણે એમ છે કે 18 ઓવર સુધી પાકિસ્તાન […]

Continue Reading