હવે ઇડીના શિકંજામાં બાહુબલી મુખ્તાર અંસારી, અડ્ડાઓ પર EDના દરોડા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ગુનેગારો અને માફિયાઓ પરની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. હવે મુખ્તાર અંસારી પર સિકંજો કસાયો છે. લાંબા સમયથી જેલના સળિયા પાછળ રહેલા બાહુબલી લીડર મુખ્તાર અંસારી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની સામે મોરચો ખોલ્યો છે. તપાસ એજન્સીએ ગુરુવારે દિલ્હી, લખનઊ, ગાઝીપુરના તેના […]

Continue Reading