‘ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અહીં નહીં હોય તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે’: મહારાષ્ટ્રના રાજ્યપાલની ટિપ્પણીથી વિવાદ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શુક્રવારે એક સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મુંબઇ અને થાણેના વિકાસમાં અને મુંબઇને આર્થિક રાજધાની બનાવવામાં ગુજરાતી અને રાજસ્થાની લોકોનું નોંધપાત્ર યોગદાન છે. ગુજરાતી અને રાજસ્થાનીઓ જો મુંબઇ છોડી દે તો મુંબઇ દેશની આર્થિક રાજધાની તરીકેની ઓળખ ગુમાવી દેશે. – #WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, […]

Continue Reading