બાબરી મસ્જિદ ધ્વંસ અને 2002 ગુજરાત રમખાણ સંબંધિત તમામ કેસ બંધ, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી ઢાંચાને તોડી પાડવા સંબંધિત તમામ કેસ બંધ કરી દીધા છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરાયેલી અવમાનનાની અરજી પણ બંધ કરી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અરજદાર અસલમ ભુરે હવે આ દુનિયામાં નથી. તેમજ 2019માં નિર્ણયને કારણે હવે આ બાબતને જાળવી […]

Continue Reading