કોંગ્રેસે પરવાનગી વિના આઝાદી ગૌરવ યાત્રા કાઢી: પ્રિયંકા ગાંધીએ કહ્યું- આજે રાજનીતિની વાત નહીં કરીએ, આજે ફક્ત દેશ વિશે વાત થશે

Delhi: મોંઘવારી-ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક વલણ અપનાવી રહી છે. આઝાદીની 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં ‘આઝાદી ગૌરવ પદયાત્રા’ કાઢી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ મુખ્યાલયથી પદયાત્રા શરુ કરી હતી. પદયાત્રા કોંગ્રેસ મુખ્યાલયથી ‘30 જાન્યુઆરી માર્ગ’ પર પહોંચી, જ્યાં મહાત્મા ગાંધી શહીદ થયા હતા. ત્યાં […]

Continue Reading