આંબિવલીમાં પ્લૅટફૉર્મ પર ઑટોરિક્ષા ડ્રાઈવરે હંકારી રિક્ષા, થયો અરેસ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મધ્ય રેલવેના આંબિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર રિક્ષા હંકારીને રિક્ષાવાળાએ દુ:સાહસ કર્યું હતું, પરંતુ મોટી હોનારતને આમંત્રણ આપ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આંબિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર રિક્ષા ચલાવવા અંગેનો વીડિયો બુધવારે વાઈરલ થયો હતો. આંબિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે ખાતે એક રિક્ષા ડ્રાઈવર ટર્ન લઈ રહ્યો હતો ત્યારે એક પ્રવાસીએ […]

Continue Reading