મહિલા પોલીસ અધિકારીનો પીછો કરી અશ્ર્લીલ મેસેજ મોકલવા પ્રકરણે API ની ધરપકડ

મુંબઈ: મહિલા પોલીસ અધિકારીનો પીછો કરવો, મારપીટ અને વાંધાજનક મેસેજ મોકલવાના આરોપસર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. કુરાર પોલીસના જણાવ્યા મુજબ આરોપી એપીઆઈ દીપક બાબુરાવ દેશમુખની મંગળવારની મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે દેશમુખની સહકર્મચારી એવી પોલીસ ઈન્સ્પેક્ટરે કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વિનયભંગ, […]

Continue Reading