એશિયા કપઃ ભારત હજુ પણ ફાઇનલમાં પહોંચી શકે છે, કેવી રીતે જાણો

શ્રીલંકા સામે છેલ્લી ઓવરમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયા માટે એશિયા કપમાં આગળની સફર ઘણી મુશ્કેલ બની ગઈ છે. ચાહકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું હજુ પણ એવું કોઈ સમીકરણ છે, જેનાથી રોહિતની પલટન ફાઇનલમાં પહોંચી શકે. જો તમે પણ તમારું કેલ્ક્યુલેટર કાઢીને ગણતરી કરવામાં વ્યસ્ત છો તો ભારતની શક્યતાઓને જાણો. ખોટો દિલાસો […]

Continue Reading