એશિયા કપ 2022: પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે ‘આ’ 15 ખેલાડીઓ, જાણો ભારતની સંભવિત ટીમ

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં T20 સિરીઝ રમી રહી છે. પરંતુ આ સિરીઝ પૂરી થયા બાદ તમામની નજર એશિયા કપ પર રહેશે, કારણ કે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટીમો આમને-સામને થવાની છે. એશિયા કપ ટુર્નામેન્ટ ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે 27મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન પરંપરાગત કટ્ટર હરીફો સામસામે ટકરાશે. પાકિસ્તાને આ […]

Continue Reading

Asia Cup 2022: એશિયા કપની તારીખો જાહેર, ભારત,પાકિસ્તાન દુબઇમાં ટકરાશે, જાણો શેડ્યુલ…

એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આ વખતે આ ઇવેન્ટ યુએઇમાં યોજાઇ રહી છે. આમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે. ક્રિકેટ ફેન્સ માટે એક મોટું અપડેટ આવ્યું છે. આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એ ઇવેન્ટની જાહેરાત કરી છે. 27 ઑગસ્ટથી શરૂ થનારા […]

Continue Reading