PM મોદીએ કર્યું નવા સંસદ ભવનના અશોક સ્તંભનું અનાવરણ, આ છે ખાસિયત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું બાંધકામ કરી રહેલા વર્કરોની મુલાકાત કરી હતી. એ પછી એમણે સંસદ ભવવની ઉપર તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.     રાષ્ટ્રીય પ્રતિક 9500 કિ.ગ્રા.ના કુલ વજન સાથે કાંસ્યનું બનેલુ છે. રાષ્ટ્રીય પ્રતિક જોવામાં ખૂબ વિશાળ છે અને તેની ઊંચાઇ 6.5 મીટર છે. […]

Continue Reading