મોદીએ અષાઢી એકાદશીની આપી શુભેચ્છાઓ, આત્માસ્થાનંદની 100મી જન્મજયંતિએ સમજાવ્યો સન્યાસનો અર્થ

પીએમ મોદીએ લોકોને અષાઢી એકાદશીની શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલના ઉપાસર પૂરી શ્રદ્ધા સાથે આ દિવસને ઉજવે છે. તેમણે ટ્વીટરના માધ્યમથી શુભેચ્છા આપવાની સાથે પોતાના રેડિયો કાર્યક્રમ મનકી બાતમાં મહારાષ્ટ્રના પંઢરપુરની વારકરી પરંપરા અને દિવ્યતાની વાત કરી હતી તે ક્લિપ પણ શેર કરી હતી. Greetings on the sacred occasion of Ashadhi Ekadashi. […]

Continue Reading