ગુજરાતના વેપારીઓ માટે કેજરીવાલે ખોલ્યો વાયદાઓનો પિટારો, આપશે પાંચ ગેરેન્ટી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં અમારી સરકાર બને તો વેપારીઓ માટે સરળ કાયદાઓ હશે. વેપારીઓના પૈસા ફસાય ત્યારે તેમને ખૂબ જ પરેશાની થાય છે. કોમોડિટીઝ એક્સચેન્જમાં ખૂબ જ હાલાકી પડે છે. હું ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપી રહ્યો છું. […]

Continue Reading

કેજરીવાલની ગુજરાતને વધુ એક ગેરંટી: પ્રત્યેક બેરોજગારને રોજગાર મળશે, પેપર લીક મુદ્દે કાયદો લાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તેમણે વેરાવળથી ગુજરાતને બીજી ગેરંટી આપી હતી રોજગારની ગેરંટી. આજે અરવિંદ કેજરીવાલ પોરબંદર ખાતે […]

Continue Reading