સ્વતંત્ર દિને રાજસ્થાનના CMએ વિરોધીઓને લીધા આડે હાથ, સચિન પાયલટ પણ નથી રહ્યા બાકાત

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી સભામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે પોતાના રાજનૈતિક વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એકસરખા જણાવીને કહ્યું હતું કે, આ બંને વ્યક્તિની વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જનતાને જઈને જણાવવું છે કે આ બંને એક જ જેવા લોકો છે. […]

Continue Reading

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખી સિંગાપોર પ્રવાસની મંજૂરી માંગી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને “વર્લ્ડ સિટીઝ સમિટ” માટે તેમના સિંગાપોર પ્રવાસ માટે કેન્દ્ર પાસેથી મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનમાં સીએમ કેજરીવાલે 31 જુલાઈથી શરૂ થનારી સમિટ માટે સિંગાપોરના હાઈ કમિશનરનું આમંત્રણ સ્વીકાર્યું હતું. જોકે, આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રિમોને હજુ સુધી પ્રવાસની પરવાનગી મળી […]

Continue Reading