ઉમેશ કોલ્હે હત્યાકાંડના આરોપી પર જેલમાં થયો હુમલોઃ મુંબઈ પોલીસે દાખલ કરી FIR

નુપુર શર્માના નિવેદનને કારણે અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યાના આરોપી શાહરુખ પઠાન પર મુંબઈની આર્થર રોડ જેલમાં હુમલો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. 23 જુલાઈની રાત્રે પાંચ કેદીએ મળીને પઠાનની મારપીટ કરી હતી. આ ઘટનામાં શાહરુખને મામૂલી ઈજા પહોંચી હતી, તાત્કાલિક ઈલાજ કરાવ્યા બાદ તેને પાછો જેલમાં મોકલવામાં આવ્યો હતો. મુંબઈના એનએમ જોશી રોડ […]

Continue Reading