અર્શદીપને બદનામ કરવાનું ખાલિસ્તાનનું કાવતરું! ભારત સરકાર એક્શન મોડમાં

ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર ફોર મેચમાં ભારતની હાર બાદ ભારતીય બોલક અર્શદીપ સિંહ ચર્ચાનું કારણ બની રહ્યો છે. મેચ દરમિયાન અર્શદીપ મહત્ત્વનો કેચ ચૂકી ગયો હોવાથી સોશિયલ મીડિયા પર તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કેટલાક બોગસ પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા અર્શદીપને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. વિકીપીડિયામાં પણ […]

Continue Reading