ઋતિક નહીં તેની એક્સ વાઈફ કરી રહી છે લગ્ન? જાણો શું છે સચ્ચાઈ

બોલીવૂડ સ્ટાર ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ છુટાછેડા બાદ પણ એકબીજાના સારા મિત્રો છે. બંને નાના મોટા ફંક્શનમાં એક સાથે દેખાતા હોય છે. ઋતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો હોવાની ખબરોએ જોર પકડ્યું છે ત્યારે સુઝૈન ખાન પણ અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે […]

Continue Reading