અર્જુન બિજલાની નું રણબીર કપૂર સાથે છે મજબૂત કનેક્શન-અભિનેતાએ બન્નેના સંબંધ વિશે કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ રણબીર ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. રણબીર કપૂરની ફિલ્મ શમશેરા સતત ચર્ચામાં છે. રણબીર હાલમાં તેની ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન, અભિનેતાએ એક શો દરમિયાન ટીવી અભિનેતા અર્જુન બિજલાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. રણબીર કપૂર પોતાની ફિલ્મ […]

Continue Reading