મુંબઈ મનપાનું ૧૫૦૦ કરોડનું ઍક્વેરિયમ! ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમનો પ્રસ્તાવ પડતો મુકાયો

સપના દેસાઈ મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ભાયખલાના પ્રાણીસંગ્રહાલયમાં ઍક્વેરિયમ બનાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ હવે આ ઍક્વેરિયમ ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં નહીં, પણ વરલીમાં બનશે એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે અને એની માટે મુંબઈ મનપા જંગી ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મુંબઈ મનપાના કોસ્ટર રોડ પ્રોજેક્ટ બાદનો આ સૌથી મોટો પ્રોેજેક્ટ બની રહેશે એવું […]

Continue Reading