પ્રવાસીઓની અંગત માહિતી લીક થઇ ગઇ, એર લાઇન્સે માગી માફી

ખાનગી એરલાઇન અકાસા એરના મુસાફરોની અંગત માહિતી લીક થઈ છે. મુસાફરોની અંગત માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જેવી માહિતી લીક થઇ ગઇ હોવાની જાણકારી ખુદ કંપનીએ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, લોગઇન અને સાઇન-અપ સેવાઓમાં કેટલીક અસ્થાયી ટેક્નિકલ ખામીને કારણે આ વિગતો અનધિકૃત વ્યક્તિઓને ઉપલબ્ધ થઇ ગઇ છે. એરલાઇન કંપનીએ પોતે […]

Continue Reading