પાંચ વર્ષ ચાલેલા સમારકામ બાદ અનુપમ બ્રિજ અમદવાદની જનતા માટે ખુલ્લો મુકાયો, જુઓ અદભુત ડ્રોન વ્યુ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલા અનુપમ રેલ્વે ઓવર બ્રિજનો એક ભાગ 5 વર્ષ પહેલા તૂટી પડ્યો હતો. ત્યારથી આ બ્રીજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. 5 વર્ષે રિનોવેશન બાદ બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં મંગળવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા બ્રિજ જનતા માટે ખુલો મુકવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા રેલવે બ્રિજનો એક ભાગ તૂટી […]

Continue Reading