રાજસ્થાન: જોધપુરમાં ડૉક્ટરે કૂતરાને કાર સાથે બાંધી ઢસડયો, મેનકા ગાંધીના ફોન બાદ કેસ નોંધાયો

જોધપુરના એક ડોક્ટરે રવિવારે ક્રૂરતાની હદ વટાવી દીધી. શેરીનો કૂતરો ડોક્ટરના ઘરમાં ઘૂસ્યો તો તેણે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને 5 કિલોમીટર સુધી ખેંચી ઢસડયો હતો. જેનાથી કૂતરાને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની આનાકાની કરી હતી, મેનકા ગાંધીના ફોન બાદ જ ફરિયાદ નોંધાઈ હતી. કુતરાના પગમાં ફ્રેક્ચર થયું છે અને […]

Continue Reading