આણંદ ટ્રિપલ અકસ્માત: 6 લોકોના જીવ લેનાર કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

ગઈ કાલે ગુરુવારે રક્ષાબંધનના દિવસે આણંદ જિલ્લામાં એક ત્રિપક અકસ્માતનો ગંભીર બનવા બન્યો હતો. જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલક સોજીત્રાના કોંગ્રેસી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતના એક દિવસ બાદ એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેતન પઢિયાર લથડીયા ખતો જોવા મળે છે. મૃતકનાં પરિવારજનો આક્ષેપ […]

Continue Reading