વીડિયો કોણે કર્યો વાઈરલ? અમિત શાહની પદાધિકારી સાથેની ખાનગી બેઠકની વાતો લીક કોણે કરી? કોણ છે દગાખોર? તપાસનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુંબઈની બે દિવસની મુલાકાત જેટલી ચર્ચામાં રહી હતી એટલી જ હવે વિવાદ જન્માવનારી થઇ રહી છે. અમિત શાહે મુંબઈમાં લાલબાગનાં દર્શન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું હતું. અમિત શાહની મુંબઈની મુલાકાત રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે તેમની પદાધિકારીઓ સાથે થયેલી બેઠક વિવાદનો […]

Continue Reading