અમિષા પટેલની મુશ્કેલીઓ વધી! કોર્ટે જારી કર્યું વોરન્ટ, જાણો શું છે મામલો

ફિલ્મ એક્ટ્રેસ અમિષા પટેલ સામે મુરાદાબાદની કોર્ટે વોરન્ટ જારી કર્યું છે, જેમાં કોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે તેની સામે બેલેબલ વોરન્ટ જારી કર્યો છે, એટલે હવે અમિષાને 20 ઓગસ્ટના રોજ થનારી સુનાવણીમાં હાજર રહેવું પડશે. ફિલ્મ એક્ટ્રેસ અમિષા પટેલ અને તેના સહયોગી પર 11 લાખ રૂપિયા એડવાન્સ લીધા હોવા છતાં લગ્નના ઈવેન્ટમાં ન […]

Continue Reading