‘આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?’- અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસે લગાવ્યા બેનરો

ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર પર વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પકડાયેલા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસે આ આતંકવાદી કૃત્યના આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન હોવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ‘આ ભાજપનો રાષ્ટ્રવાદ […]

Continue Reading