રાધા-કૃષ્ણની ‘અશ્લીલ’ તસવીર પર ફૂટ્યો લોકોનો રોષ, Boycott Amazon થયું ટ્રેન્ડ

ઈ-કોમર્સ વેબસાઈટ amazon India અને Exotic India ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે એક પેઇન્ટિંગને લઈને વિવાદ થયો હતો. આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણને ખૂબ જ વાંધાજનક અને અશ્લીલ મુદ્રામાં બતાવવામાં આવ્યા છે. આ ફોટો પરના વિવાદે હવે ઉગ્ર વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો એમેઝોન બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યા છે.નોંધનીય છે કે ઈ-કોમર્સ વેબસાઈટ […]

Continue Reading