અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું: 5ના મોત, અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા

જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય રહ્યું છે, જયારે અનેક લોકો ઘાયલ થયા છે. હાલમાં અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. અમરનાથ યાત્રાથી આશરે બે કિ.મી. અંતરે સાંજે સાડા પાંચ વાગ્યે વાદળ ફટતા મોટાપ્રમાણમાં પાણી વહીને નીચે આવ્યું. આની ચપેટમાં આવતા પાંચ લોકોના મૃત્યુ થયા […]

Continue Reading