કેપ્ટનની BJPમાં ENTRY, પંજાબ લોક કોંગ્રેસનું પણ વિલિનીકરણ

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ ભાજપમાં ભળી ગઈ. આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થઈને એક નવી રાજકીય પાર્ટી બનાવી હતી. કેપ્ટનની પત્ની પ્રનીત કૌર હાલમાં પટિયાલાથી […]

Continue Reading

આ દિગ્ગજ નેતાએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, AAPની પણ વધારી ચિંતા

પંજાબના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબ લોક કોંગ્રેસના વડા કેપ્ટન અમરિન્દર સિંહ આવતા અઠવાડિયે ભાજપમાં જોડાશે. તેઓ તેમની નવી બનેલી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નો ભાજપમાં વિલય પણ કરશે. કેપ્ટન અમરિન્દર સિંહ તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. “કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જી […]

Continue Reading