ધોનીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ, જાણો શું છે મામલો?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટિસ મળી છે. આમ્રપાલી કેસમાં આ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી જૂથ કેસમાં શરૂ થયેલી મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. મધ્યસ્થીનો આદેશ દિલ્હી હાઈકોર્ટે ધોનીની અરજી પર જ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત રીસીવરે ધોની સહિત 1800 લોકોને […]

Continue Reading