પારસ બાદ અનુપમા શોમાંથી વધુ એક પાત્રની EXIT, જણાવ્યું કારણ

ટીવીના પોપ્યુલર શો અનુપમા કોઈને કોઈ કારણોસર ચર્ચાનું કારણ બનતો હોય છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર શોમાંથી વધુ એક પાત્રની એક્ઝિટ થઈ ગઈ છે. પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે અનુપમામાં કિંજલનું પાત્ર ભજવી રહેલી નિધી શાહ અલવિદા કહી શકે છે, પરંતુ નિધીની જગ્યાએ અલ્મા હુસૈનએ સિરિયલમાંથી બહાર એક્ઝિટ લઈ લીધી છે. અનુપમા […]

Continue Reading