યતિ નરસિમ્હાનંદે ફરી ઝેર ઓક્યું કહ્યું ‘મદરેસાઓ અને AMUને બોમ્બથી ઉડાવી દેવા જોઈએ’

વિવાદિત નિવેદન આપવા પંકાયેલા મહામંડલેશ્વર સ્વામી યતિ નરસિંહાનંદે યુપીના અલીગઢમાં ફરી એક ખાસ ધર્મ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. યતિ નરસિમ્હાનંદ અલીગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જ્યાં મીડિયા સાથે વાત કરતા તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) અને મદરેસાઓને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી હતી. આ નિવેદનબાદ કાર્યક્રમના આયોજક હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજા શકુન […]

Continue Reading