યુક્રેન હુમલાના માસ્ટરમાઈન્ડની દીકરીનું કાર બ્લાસ્ટમાં મોત, રશિયન પ્રેસિડેન્ટ પુતિનના કહેવાય છે રાઈટ હેન્ડ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાઈટ હેન્ડ તરીકે ઓળખાતા રશિયન રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા એલેક્ઝાન્ડર ડુગિનની દીકરીની મોસ્કોના એક કાર વિસ્ફોટમાં મોત થઈ હોવાની માહિતી સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર ડારિયા ડુગિન પોતાની લેન્ડ ક્રુઝર પ્રાડો કારથી ઘરે જઈ રહી હતી તે દરમિયાન મોસ્કો પાસે કાર બ્લાસ્ટ થતાં તેનું મોત થયું હતું. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે […]

Continue Reading