રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર Corona +ve

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારને કોરોના પોઝિટિવ આવ્યા છે. એમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. એમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ગઇકાલે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય સારું છે અને હું ડોકટરની સલાહ લઇ રહ્યો છું. તમારા […]

Continue Reading