airport initiative

હરિયાળા ભારત માટે અનોખી એરપોર્ટ પહેલ

હરિયાળા ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે દેશના સાત એરપોર્ટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ સાત એરપોર્ટ પર મુસાફરોના સામાનના ટેગમાં વાવેતર કરી શકાય તેવા બીજ ભરેલા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ, 2022 ના રોજ રવિવારે ભારતના સાત મોટા એરપોર્ટે આ અનોખી પહેલ શરૂ કરી હતી. મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, જયપુર, મેંગલુરુ અને ગુવાહાટી એરપોર્ટના […]

Continue Reading