એરપોર્ટ ફનેલ આસપાસની ૪૦૦ બિલ્ડિંગોને સાત વર્ષ પછી પણ નિયમાવલીની પ્રતીક્ષા

મુંબઈ: એરપોર્ટની આસપાસ આવેલા વિલે પાર્લે, સાંતાક્રુઝ અને કુર્લા વિસ્તારના ‘એરપોર્ટ ફનેલ’વાસીઓને ચારથી નવ વધારાની એફએસઆઈ આપવાનો મુંબઈ મહાનગરપાલિકાનો અર્બન ડેવલપમેન્ટ વિભાગને મોકલવામાં આવેલો પ્રસ્તાવ ફળદ્રુપ ન થઇ રહ્યો હોવાનું સ્પષ્ટ થયા બાદ હવે તેના વિકલ્પને શોધવામાં આવી રહ્યો છે. આને કારણે એરપોર્ટ ફનેલવાસીઓની અંદાજે ૪૦૦ બિલ્ડિંગનો પુનર્વિકાસ રખડી પડ્યો છે. એરપોર્ટ ફનેલવાસીઓના પુનર્વિકાસનો પ્રશ્ર્ન […]

Continue Reading