Airfare War: એરલાઇન્સ વચ્ચે ભાવઘટાડાની હોડ લાગી

સરકારે કોરોના સમયગાળા દરમિયાન દેશમાં લઘુત્તમ અને મહત્તમ હવાઈ ભાડાની મર્યાદા નક્કી કરી હતી. પરંતુ કોરોનાનો પ્રકોપ ઓછો થતાં હવે તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 27 મહિનાના સમયગાળા પછી 31 ઓગસ્ટથી ઘરેલુ હવાઈ ભાડા પરની ટોચમર્યાદા દૂર કરવામાં આવી છે. એરલાઇન કંપનીઓના અધિકારીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે એર ટિકિટ પરની […]

Continue Reading