અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં પરિવાર વિંખાયો

ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે હાઇવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે અમદાવાદથી વડોદરા તરફ જતી એક કારને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર હાઈવે પર ઊભેલા કન્ટેનરમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે […]

Continue Reading