અમદવાદ: શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવી, મેયરે તપાસના આદેશ આપ્યા

અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની નિર્માણાધીન બિલ્ડીંગના 13મા માળેથી માચડો તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં. જેમાં સાતના મોત થયાં છે અને એકને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસ બાદ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આઠ શ્રમિકો બિલ્ડીંગના 13મા માળે માચડા પર ઉભા રહી લિફ્ટ બનાવવા માટેનું કામ કરી રહ્યા […]

Continue Reading