Army સામે પંજાબ સરકારે નમતું જોખ્યું! CM Bhagwant Mann બોલ્યા અગ્નિપથ ભર્તી રેલીને કરીશું સપોર્ટ, આર્મીએ તારીખો કરી જાહેર

પંજાબમાં અગ્નિપથ યોજનામાં ભરતીને લઈને થનારી રેલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. Army Rally માટે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ મદદ મળી રહી નહોતી, પરંતુ હવે પંજાબના મુખ્ય પ્રધાને રેલીને સહયોગ આપવાની વાત કરી છે. CM Bhagwant Mannએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, પંજાબમાં જેટલી પર રેલી થશે તેને પંજાબ સરકાર તરફથી પૂરો સપોર્ટ […]

Continue Reading