સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ….દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના વિશે નરેન્દ્ર મોદીનું નિવેદન

દેશભરમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શન અને વિપક્ષની તીવ્ર આલોચના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કહ્યું હતું કે સુધારનો માર્ગ આપણને નવા લક્ષ્ય અને નવા સંકલ્પ તરફ લઇ જાય છે. સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ સમય સાથે તે લાભદાયક નિવડે છે. શરૂઆતમાં કેટલાક નિર્ણય અપ્રિય લાગી શકે છે, પણ પછી […]

Continue Reading

સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન જાહેર! જુલાઇથી શરૂ થશે રજિસ્ટ્રેશન, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ માહિતી

કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. એ અનુસાર જુલાઇથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. નોટિફિકેશન અનુસાર આમાં આઠમા અને દસમા ધોરણ પાસ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. નોટિફિકેશનમાં યોગ્યતા માટેની શરતો, વેતન-ભથ્થાથી લઇને સર્વિસ રૂલ્સની માહિતી છે. […]

Continue Reading

જો તમને ‘અગ્નિપથ’ યોજના પસંદ ન હોય તો સશસ્ત્ર દળોમાં જોડાઓ નહીં, કોઈ મજબૂરી નથી: વીકે સિંહે વિરોધીઓની નિંદા કરી

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલાઓની નિંદા કરી હતી અને જેઓને નવી નીતિ પસંદ નથી તેમને સશસ્ત્ર દળોમાં નહીં જોડાવા કહ્યું હતું. અગ્નિપથ’ યોજના પર હિંસા અને જાહેર સંપત્તિના નુક્સાન વચ્ચે, કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહ (નિવૃત્ત)એ રવિવારે વિરોધીઓની નિંદા કરતા કહ્યું […]

Continue Reading

અગ્નિપથના વિરોધ વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત…..

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે અને તેઓ દેશના લોકોના સાહસ, કાર્યને બિરદાવી હંમેશા પ્રેરણા આપતા હોય છે. હાલમાં દેશભરમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. લોકો હિંસક વિરોધ કરી રહ્યા છે અને જાહેર સંપત્તિને પણ નુક્સાન પહોંચાડી રહ્યા છે. આ યોજનાના વિરોધીઓએ આજે ભારત બંધનો કોલ પણ આપ્યો છે. આનંદ […]

Continue Reading

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નુપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર, મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

West Bangal: હાલમાં ચાલી રહેલા પશ્ચિમ બંગાળના વિધાન સભા સત્રમાં આજે ભારે હંગામો થયો હતો. પશ્ચિમ બંગાળ વિધાન સભામાં મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મમતા બેનર્જી સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો જે બહુમતીથી પસાર થતા વિધાનસભામાં હંગામો થયો હતો અને ભાજપના વિધાનસભ્યોએ […]

Continue Reading

‘અગ્નિપથ’ના વિરોધમાં ભારત બંધ, 500 ટ્રેનો રદ, ઠેરઠેર ટ્રાફિક જામ…

‘અગ્નિપથ’ સૈન્ય ભરતી યોજનાના વિરોધમાં અનેક વિપક્ષોએ આ યોજના પાછી ખેંચવાની માગ સાથે આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આજે દેશમાં ઠેર ઠેર ટ્રાફિક જામ અને વિરોધના દ્રશ્ય જોવા મળ્યા હતા. દિલ્હીના ભાગોમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો કારણ કે પોલીસે સમગ્ર શહેર અને તેની સરહદી વિસ્તારોમાં સુરક્ષા કડક બનાવી છે. દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાયવે અને […]

Continue Reading